પતંજલિ યોગસૂત્ર પરના ઓશોના પુસ્તક 'યોગા ધ આફ્રા એન્ડ ઓમેગા” ના પ્રથમ ૧ થી ૮ પ્રકરણોનો ગુજરાતી અનુવાદ એટલે યોગની પ્રાથમિક્તા અનુરશાસન છે કારણ મનુષ્ય જીવન અરાજકતાથી ભરેલું છે. જીવનમાં અનુશાસનને પ્રબેશયા દો. બીજું મહત્ત્વનું સૂત્ર છે. યોગ મનની સમાપ્તિ છે. મન તાર્તિક છે. તકંથી ભ્રમને પણ સત્ય સિધ્ધ કરી શકાય છે. આષા તાર્કિક મનની સમાપ્તિનો માર્ગ યોગ છે. મન સમાસ થતાં જ તડો. સંશયો. સંદેહો ખતમ થાય છે અને સાક્ષીનો ઉદભવ થાય છે. અસ્તિત્વ પ્રગટ થાય છે જે સત્ય છે મિષ્યા નથી. યોગની યાત્રા પર ચાલવવાનો આ માર્ગ "યોગ-માર્ગ છે.